Charotar Sandesh
Live News ગુજરાત

ગુજરાત : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૫-૧૦-૨૦૨૪

ગુજરાત

કંડલા એરપોર્ટને બોમ્બ (Alert)થી ઉડાવી દેવાની ધમકી મળી

વિદેશમાં Medical અભ્યાસ કરનારા તબીબો ’MBBS’ જ લખી શકશે; MD નહીં ગણાવી શકે

ગુજરાતમાં પ્રેકિટસ માટે રજીસ્ટ્રેશન પણ ફરજીયાત: સ્પેશિયાલિસ્ટની ઓળખ આપીને લોકોને ગેરમાર્ગે દોરતા તબીબો સામે Medical Council આકરા પાણીએ

ફૂડ સેફ્ટી કચેરીની કાર્યવાહી: Anand જિલ્લામાં શંકાસ્પદ જણાતો રૂપિયા 52 હજાર કિંમતના 150 કિ.ગ્રા પનીરનો જથ્થો તથા રૂપિયા 75 હજાર કિંમતનો મીઠા માવાનો જથ્થો જપ્ત

આણંદમાં પાંજરે પુરવામાં આવેલાં રખડતાં પશુઓની સારસંભાળ રાખવામાં પાલિકાતંત્ર (Anand Nagarpalika)ની બેદરકારી, પાણી-ઘાસચારાની પુરતી વ્યવસ્થા ન હોવાના આક્ષેપ

Crime : ગાંધીનગર પાસે કારમાંથી 700 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો: એક દબોચાયો, એક ફરાર

તા.27 મી એ આગમનને લઇને શહેરને સુશોભિત કરાશે: 15 સાંસ્કૃતિક મંચ પરથી 200થી વધુ કલાકારો નૃત્ય રજૂ કરશે

USA : અમેરિકામાં ગેરકાયદે ઘુસવાના પ્રયાસમાં દર કલાકે 10 ભારતીયો પકડાય છે

ઘુસણખોરીમાં પકડાયેલા કુલ ભારતીયોમાંથી અર્ધોઅર્ધ ગુજરાતી: ચોંકાવનારો રિપોર્ટ

શાળા પ્રવાસ માટે શિક્ષણ વિભાગથી માંડી RTOની મંજુરી-ટ્રેકિંગ સિસ્ટમ ફરજીયાત

School rules જાહેર: એડવેન્ચર-બોટ રાઈડીંગ ટાળવાની સલાહ: 15 વિદ્યાર્થીએ એક શિક્ષક, પ્રવાસ ક્ધવીનર સહિતની જોગવાઈઓ

વાવાઝોડા (Cyclone)ની અસરે મહારાષ્ટ્ર-MP સુધી વરસાદ થશે: ગુજરાતમાં તા.30 સુધી સ્વચ્છ હવામાન

Election : વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહ અને ભાજપના સ્વરૂપજીએ ઉમેદવારી નોંધાવી : 16 ફોર્મ ભરાયા

Other News : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૫-૧૦-૨૦૨૪

Related posts

વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટ્યું : પરીક્ષા રદ્દ કરાઈ, હવે આગળ પરીક્ષાનું શું થશે, જુઓ

Charotar Sandesh

ગણપતિ બાપ્પા મોરિયા… આજથી ગણેશજીનો નાદ ગૂંજી ઊઠશે…

Charotar Sandesh

ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવવા માટે હાઇકોર્ટમાં થઇ જાહેરહિતની અરજી…

Charotar Sandesh