વડોદરામાં રામજીની શોભાયાત્રા પર બે સ્થળે પથ્થરમારો : તોફાની ટોળાને કાબુમાં લેવા ટીયરગેસ છોડાયા
આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા આજે રામનવમી નિમિત્તે વડોદરામાં ફરી વાર પથ્થરમારોની ઘટના સામે આવી છે....