પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠ મા હર્ષોલ્લાસ સાથે ૭૭ મા સ્વાતંત્ર્ય દિન ની ઊજવણી કરવામા આવી. જેમાં અતિથિ વિશેષ ચન્દ્રકાન્ત આર.પરમારના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામા આવ્યો હતો. તદઉપરાંત મહેમાનોમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના મંત્રી જીગનેશભાઈ, ટ્રસ્ટી પિનલભાઈ, ચેરમેન વજેસીંગ અલગોત્તર, દેવાંગભાઈ વગેરે એ હાજરી આપી હતી. સ્કૂલના આચાર્યા શ્રીમતિ પન્નાબેન એ તેમને આવકાર્યા હતા.
સ્કૂલના દરેક વિભાગના કૉ.ઑડિનેટરે સૌનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો
સ્કૂલ વિધ્યાર્થીઓ એ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન સ્કૂલ ના દરેક શિક્ષક મિત્રોએ કર્યુ હતુ.
Other News : સવા૨ના ૭ કલાક પહેલાં અને રાત્રિના આ સમય બાદ કોચીંગ-ટયુશન કલાસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ