Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

દારૂબંધી ? આણંદ ડિવીઝનમાં આવતા ૮ પોલીસ મથકોએ ઝડપેલ ૩.૨૮ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

વિદેશી દારૂ

૩૪૦ ગુનાઓમાં પકડાયેલી વિદેશી દારૂની ૧.૫૬ લાખ ઉપરાંતની બોટલોનો નાશ કરાયો

આણંદ ડિવિઝન અંતર્ગત આવતા આઠ પોલીસ મથકોએ ૩૪૦ ગુનાઓમાં પકડાયેલી વિદેશી દારૂની ૧.૫૬ લાખ ઉપરાંતની બોટલોનો આજે બેડવા ઓવરબ્રીજ પાસે નાશ કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત ૩.૨૮ કરોડ ઉપરાંત થવા જાય છે.

પ્રાન્ત અધિકારી વિમલભાઈ બારોટની અધ્યક્ષતામાં બનેલી કમિટિની ઉપસ્થિતિમાં ને તમામ વિદેશી દારૂની બોટલોને આઈસર ટેમ્પા સહિતના વાહનોમાં ભરીને બેડવા ઓવરબ્રીજ પાસે લાવવામાં આવી હતી. જયાં બોટલોને બોક્સોમાંથી બહાર કાઢીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.

Other News : આણંદ-મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે, જુઓ

Related posts

આણંદ : ક્ષત્રિય સમાજનાં યુવાનો દ્વારા ૩૮ જેટલી બોટલ રક્તદાન કરવામાં આવી

Charotar Sandesh

દીવાળી પર મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે..?

Charotar Sandesh

આણંદ : કોરોના વાઈરસને હરાવી ત્રણ દર્દીઓ રીકવર થઈ ઘરે પરત ફર્યા…

Charotar Sandesh