આણંદ : શહેરમાં રહેતો અને ધોરણ ૪માં ભણતો શ્રીલ શેઠે આણંદ સહિત ચરોતરનું ગૌરવ વધારેલ છે, જેમાં તેણે ઉતરાખંડના દેહરાદુન પાસે આવેલ નાગ ટીબ્બા પ્રવતીય વિસ્તારમાં યોજાયેલ ૧૦૦૦૦ મિટર ઉંચાઈના ટ્રેકિંગમાં શ્રેલ શેઠે તેઓની માતા અવની શેઠ સાથે ભાગ લઇ સૌથી નાની ઉંમરમાં ૧૦૦૦૦ મીટર ઉંચાઈ પર ટ્રેકિંગ કરી રેકોર્ડ સર્જી દીધો છે, જે ચરોતર માટે ગૌરવની વાત છે.
૧૦ વર્ષીય શ્રીલ શેઠમાંથી ટ્રેકિંગની પ્રેરણા લઇ આવનાર સમયમાં તેઓ દ્વારા ચાલવામાં આવતા સોશિયલ ક્લબ દ્વારા આણંદના બાળકો માટે આ પ્રકારના ટ્રેકિંગ કાર્ય્રક્મોનું આયોજન કરવામાં આવશે તેમ માતા અવની શેઠ એ જણાવેલ.
Other News : આણંદ જિલ્લાના ખંભાતમાં બાળ મજૂરી કરાવતાં બે વેપારી સામે કાર્યવાહી કરી ૪ બાળકોને પોલિસે મુક્ત કરાયા