Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પંજાબમાં ડંકો વગાડ્યો : 5th ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં વિજેતા

સ્કૂલના વિદ્યાર્થીઓ

નેશનલ લેવલ પંજાબ અમૃતસર મુકામે તા. ૨૩/૧૧/૨૦૨૩ ના રોજ 5th ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ રાખવામાં આવી હતી, જેમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ગયા હતા, અને બંને વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. જેમાં મલેક બાહાઉદ્દીન આરીફભાઈ જે બીજો ક્રમાંક મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો, તથા પટેલ પ્રિત ચેતનભાઈ જેમણે તૃતિય ક્રમાંક મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન વજેસીંગ સરે વિદ્યાર્થીઓને તથા કરાટે શિક્ષક જયદિપ સર તથા કેતન સરને અભિનંદન પાઠવ્યા હતા.

Other news : સરકારની તિજોરી ભરાઈ : નવેમ્બરમાં ૨૪ ટકા વધારા સાથે GST કલેક્શન ૧.૬૭ લાખ

Related posts

સાંસદ મિતેશભાઈ પટેલની રજુઆત બાદ આણંદ-ખંભાત વચ્ચે મેમુના રૂટ વધારાયા

Charotar Sandesh

નડિયાદના ૧૦૮ વર્ષના ‘બા’ યુવાનો માટે પ્રેરણારૂપ : મતદાન કરી લોકશાહીનો પર્વ ઉત્સાહથી ઉજવે છે

Charotar Sandesh

ખેડાના ૭૦૦ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા…

Charotar Sandesh