Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા સેવા ધારીઓનો સન્માન સમારંભ યોજાયો

લાયન્સ ક્લબ

આણંદ : ૨ જુલાઈએ ઈન્ડીયન લાયન્સ ક્લબના ફાઉન્ડેશન ડે નિમિત્તે ઈન્ડીયન લાયન્સ કલબ ના ચિફ પેટ્રોલ શ્રી હિતેશભાઈ પંડ્યા સાહેબ તેમજ ઈન્ડિયન લાયન્સ કલબ ના ચેર પર્સન શ્રીમતી આશાબેન પંડ્યા દ્વારા સેવાધારી વ્યક્તિઓનું સન્માન કરવાનું આયોજન થયું હતું.

તે અંતર્ગત આણંદ ઈન્ડીયન લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ દલવાડી તેમજ સભ્યો એ સાથે મળીને તા ૧૪/૭/૨૦૨૧ ના રોજ સેવાધારી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

વિશેષ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આણંદ વિસ્તાર ના સાંસદ શ્રી મિતેષ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ ના પ્રમુખ પિંકલભાઈ ભાટીયા તેમજ ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી કે ડી પટેલ સાહબે ઉપસ્થિત રહી આરુષ મૌલિક ભટ્ટ તેમજ મૈત્ર ડીમલ શાહ, આ બંને બાળકોનું સન્માન કર્યું હતું.

Other News : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની નવી આધુનિક ઓફિસનો આરંભ થયો

Related posts

પેટલાદ બેઠક પર ભરતસિંહ સોલંકીને લઈને કોકડું ગુંચવાતા કોંગ્રેસ-ભાજપના નેતાઓ દ્વિધામા

Charotar Sandesh

આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કર્યું

Charotar Sandesh

સેવકે સાત મહિલાઓને નિજ મંદિરમાં પ્રવેશ કરાવી દર્શન કરાવતા વિવાદ…

Charotar Sandesh