સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં રવિસભા સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર યોજાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં આજરોજ રવિસભા સાથે સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર કેન્દ્રિય મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો. ત્રણ ઉપકુલપતિઓ ઉપસ્થિત...