Charotar Sandesh
Devotional Live News ઈન્ડિયા

આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૫-૧૦-૨૦૨૪

સમાચાર

UPમાં 28 બાળકોને લઈ જતી સ્કૂલ બસ પર ફાયરિંગ

ભાજપનાં નેતાની શાળા : ડ્રાઈવરે બસ દોડાવી બદમાશોથી પીછો છોડાવ્યો

78 જવેલર્સો પર કમાન્ડો સ્ટાઇલ ઓપરેશન : Keral માંથી 108 કિલો બિનહિસાબી સોનુ મળ્યું

જીએસટી વિભાગના 700 અધિકારીઓના કાફલાની સૌથી મોટી રેડ

મસ્જીદ ડિમોલીશન: સોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલી જમીન હાલ ‘યથાવત’ રખાશે

Supreme Court માં ગુજરાત સરકારની ખાતરી: આગામી સુનાવણી સુધી થર્ડ પાર્ટીને નહી સોંપવાની શરત સ્વીકારાઈ

લે બોલ, ભેંસ ચોરીની ફરિયાદ કરનાર પાસે પોલીસે ભેંસનું Aadhar Card માંગ્યુ

આખરે ફરિયાદીએ SP સમક્ષ ઘા નાખતા તપાસનાં આદેશ

શેરબજારમાં Diwali સમયે જ હોળી: કડાકો: 8 લાખ કરોડ સ્વાહા

સેન્સેકસ ઈન્ટ્રાડે 900 પોઈન્ટથી ગગડયો: વિદેશી સંસ્થાઓની સતત વેચવાલી તથા જાણીતી કંપનીઓના ખરાબ પરિણામોથી Market નો મુડ વધુ બગડયો

IND vs NZ : સ્પીન વિકેટમાં પણ ન્યુઝીલેન્ડ ભારે પડયુ : Team India 156 રનમાં ‘ઢેર’

સૌથી વધુ રવિન્દ્ર જાડેજાના 38 Run : સેન્ટનરની 7 Wicket : ન્યુઝીલેન્ડના બીજા દાવમાં 3 વિકેટે 90 Run

Aamir Khan અને સાઉથના સુપર સ્ટાર સૂર્યા ‘ગજની – 2’નું શુટીંગ એક સાથે કરી શકે !

હવે તિરૂપતીની ત્રણ હોટલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી (Alert)

દર્શનાર્થીઓની ભીડવાળા વિસ્તારમાં આવેલી હોટલોમાં સઘન સુરક્ષા ચેકીંગ કરાયું

‘પુષ્પા 2’ની રીલીઝ (pushpa-2) ડેટ ફરી બદલાઈ; હવે એક દિવસ વ્હેલી સિનેગૃહોમાં આવશે

ભારતમાં 4000 તથા વિદેશોમાં 3000 સ્ક્રીન્સમાં એક સાથે રીલીઝ થશે

Other News : સ્વર્ગસ્થ રતન ટાટાના ખાસ એવા મીત્ર શાંતનુ નાયડુ આણંદ ખાતે રખડતા પશુઓને રેડિયમ કોલર પહેરાવવાનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરશે

Related posts

જમીન માત્ર ઘાસ-માટી જ નથી, એ આપણી માતા પણ છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી : RRB-NTPC પરીક્ષાના પરિણામમાં ગોટાળાના વિરોધમાં ટ્રેનમાં આગ લગાવી

Charotar Sandesh

ચીન જૂન મહીનાના અંત સુધીમાં હોંગકોંગ સુરક્ષા કાયદો લાગુ કરે તેવી શક્યતા…

Charotar Sandesh