Charotar Sandesh
ઈન્ડિયા

Vaccination : ભારતમાં વેક્સિનેશન ૯૦ કરોડને પાર : મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયા

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૯૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યાં છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં દેશના દરેક પુખ્ત વ્યક્તિને કોરોના રસીના ડોઝ આપી દેવા માગે છે તેથી આ આંકડો અત્યંત મહત્ત્વનો છે.

મનસુખ માંડવિયાએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોરોના રસીકરણને વેગ આપવા પ્રતિબદ્ધ છે. દરમિયાન દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૨૪,૩૫૪ નવા કેસ અને ૨૩૪ દર્દીનાં મોત નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૫,૪૫૫ દર્દી રિકવર થતાં એક્ટિવ કેસ ઘટીને ૨,૭૩,૮૮૯ ઉપર આવી ઔગયા હતા.

Other News : રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવી નીતિન ગડકરીના ઘરની બહાર યુવકે કરી આત્મહત્યાની કોશિશ

Related posts

કોરોના સંકટ : ૧૫૦૦૦ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે…

Charotar Sandesh

૫૬ ઇંચની છાતીની અંદર એક નાનકડું દિલ છે, જે માત્ર ઉદ્યોગપતિઓ માટે ધડકે છે : પ્રિયંકા ગાંધી

Charotar Sandesh

ભારતે ૧૮ મહિનામાં ૨૦૦ કરોડ કોરોના વેક્સીનેશનનો રચ્યો ઇતિહાસ

Charotar Sandesh