Charotar Sandesh
ઈન્ડિયા

ભારતે ૧૮ મહિનામાં ૨૦૦ કરોડ કોરોના વેક્સીનેશનનો રચ્યો ઇતિહાસ

કોવિડ ૧૯ (covid-19)

નવીદિલ્હી : ભારત (india) દેશે કોરોના રસીના મામલે એકવાર ફરીથી રેકોર્ડ (record) બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ૨૦૦ કોરોના રસીના ૨૦૦ કરોડ ડોઝનો આંકડો પાર કરી લીધો છે. કોવિડ ૧૯ (covid-19) વિરુદ્ધ મેચમાં ભારતે શાનદાર બેવડી સદી ફટકારી છે. શરૂઆતથી જ કેન્દ્ર સરકાર રસી અંગે લોકોને જાગૃત કરી રહી છે. જેના પરિણામે ભારતે આ મોટી સિદ્ધિ મેળવી છે.

ભારતમાં હજુ પણ રસીકરણ (vaccination) અભિયાન ચાલુ છે

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સરકારે ૧૮ વર્ષથી ૫૯ વર્ષની ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝ ફ્રી લગાવવાની જાહેરાત કરી છે. ૧૫ જુલાઈથી આ અભિયાન શરૂ થયું છે. ૭૫ દિવસના એક વિશેષ અભિયાન હેઠળ આમ કરવામાં આવી રહ્યું છે. જ્યારે દેશમાં ૧૨ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને હાલ રસી અપાઈ રહી છે.

Other News : રાજ્યમાં પડેલ વરસાદી ખાડાઓને લઈ માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આપ્યું આ નિવેદન

Related posts

કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી રેફ્રિજરન્ટ્‌સ અને એસીના આયાત પર લગાવ્યો પ્રતિબંધ…

Charotar Sandesh

કંગના રનૌતના નિવેદન પર રણબીરે કપૂરે આખરે મૌન તોડ્યુ

Charotar Sandesh

ગુજરાત કેમિકલકાંડના માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપે છે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

Charotar Sandesh