અમે નિયમ મુજબ જરૂર કાર્યવાહી કરીશું, હવે આ વિચિત્ર ફરિયાદ દરેક જગ્યાએ ચર્ચાઈ રહી છે : પોલિસ
એક પોપટ (parrot) મને જોઇને વારંવાર સિટી મારે છે : ૭૨ વર્ષીય વૃદ્ધની ફરિયાદ
પુણે : મહારાષ્ટ્રના પુણેના ખડકી પોલિસ સ્ટેશન માં એક ગજબ કેસ નોંધાયો છે, જે તમે ક્યારેક જ ભાગ્યે જ સાભળ્યો હશે. એક વૃદ્ધે પોપટ સામે ફરિયાદ નોંધી છે, ફરિયાદી જણાવે છે કે, અમારા પાડોશીનો પોપટ મને જોઇને વારંવાર સિટી વગાડે છે, અને શોર મચાવતો હોવાથી ઘણો પરેશાન થયો છું.
મહારાષ્ટ્રમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં પુણેમાં એક ૭૨ વર્ષીય વ્યક્તિએ પોપટ (parrot) વિરુદ્ધ પોલીસ ફરિયાદ (complains-to-police) નોંધાવેલ છે. એક ૭૨ વર્ષીય દાદા કહે છે કે જ્યારે પણ તે ઘરની બહાર આવે છે ત્યારે પોપટ (parrot) તેને જોઈને સીટી વગાડે છે.
આ પછી પોલીસે પોપટના માલિકને પોલીસ સ્ટેશન (police station) બોલાવ્યો અને તેને ચેતવણી આપી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના પુણેમાં ૭૨ વર્ષીય એક વૃદ્ધ ખડકી પોલીસ મથકમાં ફરિયાદ (complains-to-police નોંધાવી છે. જેમાં શિવાજી નગરના રહેવાસી શિંદે મુજબ અકબરનો પોપટ (parrot) ખૂબ ઘોંઘાટ કરતો અને કથિત રીતે તેમને વારંવાર પરેશાન કરતો હતો. જે બાદ ખડકી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવેલ કે, અમે આ ફરિયાદ (complains-to-police ના આધારે પોપટ (parrot) ના માલિક સામે શાંતિ ભંગ અને ગુનાકીય ધમકી આપવા મામલે ફરિયાદ નોંધેલ છે, અમે નિયમ મુજબ જરૂર કાર્યવાહી કરીશુ.
Other News : Article : વરસાદની ભાષા સમજતો માણસ જીવનમાં ક્યારેય ભૂલો પડતો નથી