Charotar Sandesh
ગુજરાત

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

મતદાન

અમદાવાદ : વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે, દરમ્યાન તેમનું સ્વાગત કરી એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા, જ્યારે તેમના માતા હીરાબા ગાંધીનગર ખાતે મતદાન કરશે.

રાજ્યની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે આજે મતદાન થનાર છે, ત્યારે ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે અને સવારે ૮ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી મતદાન યોજાશે અને બુથ ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્‌વીટ કરીને મતદારોને મતદાન કરવાની અપીલ કરી. પીએમ મોદીએ કહ્યું કે સૌ નાગરિકોને ખાસ કરીને યુવા તથા મહિલા મતદારોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.

Other News : આણંદ જિલ્લાની ૭ બેઠકો અને ખેડા જિલ્લાની ૬ સહિત રાજ્યમાં ૯૩ બેઠક માટે મતદાન શરૂ

Related posts

રાજ્યમાં દારૂ-બંધી હોવા છતા જાહેરમાં ચાલતા દેસી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગના દરોડા

Charotar Sandesh

બ્રેકિંગ : વિધાનસભાની ચુંટણીઓ પહેલા ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ, જુઓ વિગત

Charotar Sandesh

આગામી ૪ દિવસમાં રાજ્ય સહિત અમદાવાદમાં ગરમીનો પારો વધવાની શક્યતા

Charotar Sandesh