Charotar Sandesh
ગુજરાત

તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર : આ તારીખે યોજાઈ તેવી શક્યતા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટીની પરીક્ષાને લઈ ઉમેદવારોમાં મુંઝવણ ઉભી થઈ રહી છે, ત્યારે પરીક્ષાના પરિણામો અને સંભંવિત તારીઓ જાહેર કરાઈ રહી છે.

આ બાબતે જીપીએસએસબીના અધ્યક્ષ હસમુખ પટેલે ટિ્‌વટ કરી માહિતી આપેલ છે કે, મંડળ તલાટીની પરીક્ષા ૩૦ એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પુરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે, કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.

Other News : વિદ્યાનગરમાં આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે : ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો

Related posts

રાજ્યમાં દારૂની રેલમછેલ..!! ૪૧.૬૪ લાખનો શરાબ જપ્ત, બેની ધરપકડ…

Charotar Sandesh

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો મમતા સોની સહિત ભાજપમાં જોડાયા : કેસરિયો ધારણ કર્યો

Charotar Sandesh

રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે..? સવાલ પર સરકારે સાધ્યું મૌન…

Charotar Sandesh