શિક્ષક દિન નિમિત્તે બેન્ક ઓફ બરોડા ઉમરેઠ તરફથી પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં BoBના બ્રાન્ચ મેનેજર પવનકુમાર પાન્ડેએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ-ઉમરેઠના શિક્ષકોને અભિનંદન પાઠવવા સ્કૂલમાં આવ્યા હતા અને કેક કાપીને સર્વ શિક્ષક મિત્રોનું સન્માન કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં સ્કૂલના ચેરમેન વજેસીંગ અલગોત્તરે તેઓને આવકાર્યા હતા અને આચાર્ય પન્નાબેન એ તેઓ ને સમૃતિ ચિનહ આપ્યુ હતુ.
Other News : આણંદ જિલ્લામાં ૫.૩૮ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા : જાણો તે યોજનાના લાભો