Charotar Sandesh

Category : શૈક્ષણિક સમાચાર

ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠની ખ્યાત નામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમા બાળદિવસની ભવ્ય ઉજવણી

Charotar Sandesh
ઉમરેઠની ખ્યાત નામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ મા 14 નવેમ્બર બાળદિવસ નિમિત્તે ચાચા નહેરૂજીની યાદમા બાળદિવસ ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમા નાના બાળકો...
ચરોતર શૈક્ષણિક સમાચાર

વાસણા આઈ.ટી.આઈ. બોરસદ ખાતે એજ્યુકેશન જાગૃતિ અંતર્ગત એક વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન

Charotar Sandesh
ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી માય ભારત ની કાર્યાલય દ્વારા હાલ માં જ નશાબંધી અને આબકારી ખાતું-આણંદ ના સહયોગ થી વાસણા આઈ.ટી.આઈ....
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલીઓ તથા બાળકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ

Charotar Sandesh
ઉમરેઠ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ૨૮/૦૭/૨૦૨૪ ને રવિવાર નાં રોજ સવારે વાલીઓ તથા બાળકો સાથે મીટીંગ કરી જેમાં વાલીઓ તથા બાળકો નું સન્માન કરવામાં આવેલ...
ચરોતર શૈક્ષણિક સમાચાર

બીઆરસી ભવન વઘાસી ખાતે શ્રી સાઈ સ્તુતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી

Charotar Sandesh
Anand : તારીખ 25/07/2024 ના રોજ બી આર સી ભવન વઘાસી ખાતે સમગ્ર શિક્ષા આણંદ આઈ ઈ ડી યુનિટ અંતર્ગત શ્રી સાઈ સ્તુતિ ચેરીટેબલ ટ્રસ્ટ...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠની ખ્યાતનામ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે હેડ બોય અને હેડ ગર્લ ઈલેક્શન યોજાયું

Charotar Sandesh
ઉમરેઠ ની ખ્યાત નામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ મા હેડ બૉય અને હેડ ગર્લ નિમવા માટે તારીખ 6/7/24 ને શનિવાર ના રોજ ચુંટણી રાખવામા આવી...
ચરોતર શૈક્ષણિક સમાચાર

જ્ઞાાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh
તારીખ ૨૭/૦૬/૨૪ ના રોજ જ્ઞાાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ૨૦૨૪ યોજાયો. મુખ્ય મહાનુભાવ આણંદ જિલ્લાના શ્રી પ્રવીણ...
ચરોતર શૈક્ષણિક સમાચાર

મહોળેલ ગામના હિતેશકુમાર ચાવડાએ રાજીનીતિ શાસ્ત્ર વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી મહોળેલ ગામનું ગૌરવ વધાર્યું

Charotar Sandesh
મહોળેલ ગામના હિતેશકુમાર વિઠ્ઠલભાઈ ચાવડાએ રાજીનીતિ શાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ) વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી મહોળેલ ગામનું ગૌરવ વધાર્યું છે. હિતેશ ચાવડાએ આ ડિગ્રી કેન્દ્ર સરકારની...
ચરોતર શૈક્ષણિક સમાચાર

Anand : નાવલી રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ રંગોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh
તારીખ ૨૩/૦૩/૨૦૨૪ નાવલી રિસોર્સ રૂમ ખાતે રંગોત્સવ ઉજવણી કરવામાં આવી, જેમાં ૪૦ દિવ્યાંગ બાળકો વાલીઓ સાથે હાજર રહ્યા. આ કાર્યક્રમમાં મુખ્ય દાતા શ્રી રશ્મિકાંતભાઈ ચંદુભાઈ...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ પરિવારે વિશેષતાથી ઉજવ્યો

Charotar Sandesh
તારીખ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિવિધ રીતે નારી સન્માન માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ આનંદના આંગણે પોતાના કર્તવ્ય...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠ સંતરામ નર્સિંગ કોલેજના GNM પ્રથમ વર્ષના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh
તારીખ 8 માર્ચ 2024 ના રોજ સંતરામ નર્સિંગ કોલેજ ના જી. એન.એમ. પ્રથમ વર્ષ ના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...