Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠ સંતરામ નર્સિંગ કોલેજના GNM પ્રથમ વર્ષના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

મહિલા દિવસ

તારીખ 8 માર્ચ 2024 ના રોજ સંતરામ નર્સિંગ કોલેજ ના જી. એન.એમ. પ્રથમ વર્ષ ના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મહિલા સશક્તિકરણની જાગૃતિ માટે એક નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું.

જે ઉમરેઠની ત્રણ હોસ્પિટલ, જેવી કે આરોહી હોસ્પિટલ,વિશ્વા સર્જીકલ હોસ્પિટલ અને સત્વ હોસ્પિટલ માં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

Other News : ઉમરેઠ : પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓ ધ્વારા શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો\

Related posts

આણંદમાં અને બનાસકાંઠામાં કુલ આઠ બાળકોના ડિપ્થેરિયા રોગથી મોત…

Charotar Sandesh

ખંભાત વિસ્તારમાં કોરોના સંક્રમણ સામે રોગ પ્રતિકારકશક્તિ વધારવા દવાઓનું વિતરણ કરાયું…

Charotar Sandesh

દિવાળીમા લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરવાથી ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે…

Charotar Sandesh