દર વર્ષે પ૦ હજારથી વધુ ભક્તો કરે છે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા : સદીઓથી ચાલતી આવેલી આસ્થા, જુઓ વિગત
ચૈત્ર માસમાં ૩ વાર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરનારને સંપૂર્ણ નર્મદાની પરિક્રમા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે નર્મદા : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એ સદીઓથી ચાલતી...