Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડ લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો, જુઓ વિગત

આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન

આણંદ : ફરી એક વખત એન્ટી કરપ્શન બ્યુરો એ સફળ ટ્રેપ કરી છે, જેમાં આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડ રૂ. ૭૫૦૦ ની લાંંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં લાંચીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

હોમગાર્ડે દોઢ મહિના પહેલા નોંધાયેલ મારામારીની ફરિયાદ મામલે રૂ. ૭૫૦૦ ની લાંચ માંગી

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં રીક્ષાચાલક પાસેથી વિજય રાઠોડ નામના હોમગાર્ડે દોઢ મહિના પહેલા નોંધાયેલ મારામારીની ફરિયાદ મામલે રૂ. ૭૫૦૦ ની લાંચ માંગી હતી. જે બાદ રીક્ષાચાલકે આણંદ એસીબીનો સંપર્ક કરતાં ટીમે છટકું ગોઠવી હોમગાર્ડને રંગેહાથ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Other News : આણંદના વિદ્યાનગર ખાતે નલ સે જલ તથા ચીલર પ્લાન્ટનું લોકાર્પણ સી.આર.પાટીલે કર્યું

Related posts

ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ધોરણ-૬માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ જોગ

Charotar Sandesh

આણંદ : લોકડાઉનમાં છુટછાટ મળતાં આજે વાહનચાલકો માસ્ક પહેરી ઘરની બહાર નિકળ્યા…

Charotar Sandesh

ખો-ખોની રમતમાં ઉમરેઠ તાલુકા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો

Charotar Sandesh