Charotar Sandesh
ગુજરાત સ્પોર્ટ્સ

રાજકોટમાં આ તારીખે રમાશે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-ર૦ મેચ : ટિકિટના ભાવ નક્કી થયા

ભારત-શ્રીલંકા

આવતીકાલથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે : ૭ જાન્યુઆરીએ જામશે જંગ

રાજકોટ : ગુજરાતમાં કડકડતી ઠંડીનું જોર વધ્યું છે, ત્યારે ક્રિકેટચાહકો માટે એક સમાચાર છે, જેમાં આગામી ૭ જાન્યુઆરીએ રંગીલા રાજકોટમાં ભારત vs શ્રીલંકા વચ્ચે T-20 Matchરમાશે જેની ટીકિટનું આવતીકાલે શુક્રવારથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે.

આ મેચમાં ૧ ટિકિટનો ભાવ રૂ.૧૧૦૦થી ૭૦૦૦ સુધી રાખવામાં આવેલ છે

નોંધનીય છે કે, રાજકોટમાં ૬ જાન્યુઆરીના રોજ ટીમ ઈન્ડીયાનું ગરબાની રમઝટ સાથે સ્વાગત કરાશે, જેમાં આ મેચમાં રાજકોટ શહેરમાં યોજાનાર મુકાબલામાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, દીપક હુડા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, Sanju સેમસન, ઉમરાન મલિક સહિતના પ્લેયરો આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ છે.

Other News : પઠાણ ફિલ્મ બાદ હવે ગુજરાતી ફિલ્મ ‘તખુભાની તલવાર’નો કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો

Related posts

પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવી ઈંગ્લેન્ડ બન્યું T-20 વર્લ્ડકપ ચેમ્પિયન

Charotar Sandesh

રાજ્યના ૩૨ તાલુકામાં કમોસમી વરસાદ : બનાસકાંઠામાં સૌથી વધુ : હિલ સ્ટેશન જેવા માહોલ સર્જાયો

Charotar Sandesh

પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીનું નામ ટ્‌વીટર પર ટ્રેન્ડોમાં…

Charotar Sandesh