નડિયાદ ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનું પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ સંપન્ન
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ અને પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવની વિશિષ્ટ સાયં સભામાં ઉપસ્થિત રહ્યા ‘પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો એવા મંદિરો,...