Charotar Sandesh
ગુજરાત

ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ૧૦ મંત્રીઓના નામ કપાયા, માત્ર એક મહિલાને સ્થાન, જાણો લિસ્ટ

મંત્રીમંડળ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભવ્ય જીત બાદ આજે ભાજપ માટે સૌથી મોટો દિવસ છે, જેમાં આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા છે, આ સાથે નવા મંત્રીમંડળના કેબિનેટ, રાજ્ય કક્ષાના સભ્યોએ પણ શપથ લીધા છે, આ કાર્યક્રમમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે ૭ રાજ્યના મુખ્યમંત્રીઓમાં યોગી આદિત્યનાથ સહિત દિગ્ગજ નેતાઓ સાથે હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર છે.

જૂના મંત્રીમંડળના ૧૧ મંત્રીઓના નામ કપાયા

જીતુભાઈ વાઘાણી
પૂર્ણેશ મોદી
કિરીટસિંહ રાણા
અર્જુનસિંહ ચૌહાણ
જીતુભાઈ ચૌધરી
મનિષા વકીલ
નિમિષા સુથાર
ગજેન્દ્ર પરમાર
વિનુ મોરડિયા
દેવાભાઈ માલમ
નરેશ પટેલ

ગુજરાતના કેબિનેટ કક્ષામાં
કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા એ શપથ લીધા હતા.

આ સાથે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓમાં
પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

Other News : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ લીધા શપથ : જુઓ સંપૂર્ણ લિસ્ટ

Related posts

ગુજરાતમાં અત્ર-તત્ર સર્વત્ર વરસાદ : સૌથી વધુ લોધિકામાં ૮ ઇંચ વરસાદ

Charotar Sandesh

તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી…

Charotar Sandesh

નર્સિંગ સ્ટાફે પણ ગ્રેડ પે વધારવાને લઇને સરકાર સામે માંડ્યો મોરચો…

Charotar Sandesh