Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના સોજીત્રા પાસે આવેલા પીપળાવ ગામે એક ઘરમાં ગુસ્યો મગર…

આણંદ : સોજીત્રાના પીપળાવ ગામમાં સાંજે જમા બેઠેલા પટેલ પરિવારના ઘરે બાજુના તળાવમાંથી સાડાત્રણ ફૂટુ જેટલું મગરનું બચ્યું ઘરમાં ઘુસી આવ્યો હતો. ત્યારે જમાવા બેઠેલા નિલેશ ભીખાભાઈ પટેલના પરિવારજનોની નજર મગર ઉપર પડી જતાં રીતસરની દોડધામ મચાવી દીધી હતી. આજુબાજુના રહીશોને પણ જાણ થતાં ટોળે ટોળા ઉમટી પડયા હતા. આથી નગરજનોએ મગરની બીક લાગતા ઘરના બાથરૂમમાં પુરી દેધો હતો.
સોજીત્રા વન વિભાગને જાણ કરવામાં આવતાં એનજીઓ ટીમો દોડી આવી રેસ્કયુ કરીને મગરના બચ્ચાને પકડી લેવાયો હતો. જો કે ટીમોએ પીપળાવ ગામના તળવામાં છોડી દેવાતા પરિવારે હાથકારો અનુભવ્યો હતો.

Related posts

આણંદમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી મારુતિ યજ્ઞ સાથે કરાઈ

Charotar Sandesh

આણંદ જિલ્‍લા-તાલુકાના ૨૦ શ્રેષ્‍ઠ શિક્ષકોને પુરસ્‍કાર-સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માનિત કરાયા

Charotar Sandesh

તારાપુર હાઈવે પરથી રેતી ભરેલા ૩ ડમ્પરને ખનીજ વિભાગે ઝડપ્યા, જિલ્લામાં અન્ય જગ્યાએ તપાસ જરૂરી

Charotar Sandesh