Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી મારુતિ યજ્ઞ સાથે કરાઈ

હનુમાન જન્મોત્સવ

આણંદ : શહેર નજીક આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) ની ઉજવણી કરાઈ, મારુતિ યજ્ઞ પણ કરાયું. આ પ્રસંગે સવારે મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો જેમાં પ૦થી વધુ દંપતિઓએ પુજા-અર્ચના કરી હવનમાં આહુતિ આપી હતી.

જ્યારે મોડી સાંજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં હવનમાં નારિયેળ હોમી હવનની પુર્ણાહુતિ કરાઈ હતી. સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેઓને ખમણ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવાામાં આવ્યું હતું.

Other News : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં ભવ્ય એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી

Related posts

ખેડા : ઠાસરા શોભાયાત્રા પથ્થરમારાની ઘટનામાં આરોપીઓ સામે FIR, ૧૧ની ધરપકડ

Charotar Sandesh

કંપનીની મનમાની સામે દાવોલના રીક્ષાચાલકનો ગધેડા સાથે રીક્ષા ખેંચાવી અનોખો વિરોધ

Charotar Sandesh

આણંદ જિલ્લાની સંજીવની કહેવાતી 108 એમ્બ્યુલન્સની લોકડાઉનમાં સરાહનીય કામગીરી…

Charotar Sandesh