ગુજરાત ભાજપનું નવું સંગઠન ‘શુધ્ધ’ હશે : દસ વર્ષમાં આવેલાને, પક્ષ પલ્ટુઓને સ્થાન નહીં
સુરત જતી ખાનગી બસને ગોઝારો અકસ્માત : રાજકોટના બે સહિત ત્રણના મોત : 15 ઘાયલ
પંચવટીમાં રહેતા મનસુખભાઇ કોરાટ તથા કોઠારીયા રોડ સ્વાતિ પાર્કના કલ્પેશ જીયાણીનો ભોગ
નવસારી – સુરત સ્ટેટ હાઈવે ઉપર ગોઝારા અકસ્માતમાં ત્રણ યુવાન મિત્રોનાં કરૂણ મોત
રાજ્યવ્યાપી GST ચોરી કૌભાંડ : લીંબડી – રાજકોટના પાંચ શખ્સની ધરપકડ
રાજકોટ – સુરતની ખાનગી બસને અકસ્માત : 3 ના મોત
ઓવરટેક કરવાના પ્રયાસમાં વહેલી સવારે ટ્રક સાથે ટકકર, અનેક મુસાફરો ઘાયલ : તારાપુર – ધર્મજ હાઈવે પર અકસ્માત
સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ઠંડીમાં વધ – ઘટ
અમરેલી – વડોદરામાં 14, નલિયા – રાજકોટ – જામનગર – પોરબંદર – ડિસામાં 15 ડિગ્રી
324 દિવસમાં અમદાવાદીઓને હેલ્મેટ ન પહેરવાં બદલ 33.47 કરોડનો દંડ
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાયા
પ્રજા ત્રાહીમામ : આજે પૂરા રાજયમાં આધારકાર્ડનું કામ ઠપ્પ
મનપાએ માંડ 15 કીટ શરૂ કરી ત્યાં OTP મળવાનું બંધ : લગ્નગાળામાં હેરાન થતા અરજદારો
ગુજરાતને વધુ એક મેગા રીફાઇનરી મળશે ! સાઉદીની અરામકો અને ONGCની તૈયારી
Other News : દેશ-વિદેશ : આજના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : 29-11-2024, Friday