આણંદ : થોડા દિવસ અગાઉ બનેલ વકીલ મેહુલ બોઘરા ઉપરના હુમલા બાદ શહેરમાં ચકચાર મચી જવા પામેલ છે, ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસને લઈને ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે ડીસીપીએ સપાટો બોલાવ્યો છે, વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવેલ છે.
વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતા ફરજ પર સમયસર હાજર ન રહેતા TRB સામે કાર્યવાહી કરાઈ છે
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ૩૭ જેટલા ટીઆરબી (TRB)ઓને ફરજમાંથી દૂર કરાયા છે. આ કાર્યવાહી બાદ હપ્તાખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.
Other News : આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડ લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો, જુઓ વિગત