આણંદ : આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ ચાવડાની સીધી સુચના અને ધારદાર રજુઆતોના પરિણામ સ્વરૂપે આંકલાવ તાલુકામાં આંકલાવ CHC હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર તાત્કાલિક શરૂ કરવા સ્થળ તપાસ કરી ટૂંક સમયમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામા આવશે.
- Jignesh Patel, Anand