Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આંકલાવ મતવિસ્તારના ગામો સ્વયંભૂ બંધ રહ્યા હતા…

આણંદ : ભારત બંધના સમર્થનમાં આણંદ જિલ્લામાં આંકલાવ મતવિસ્તારના ગામોમાં સ્વયંભૂ બંધ હતું. જેમાં વહેપારીઓ, આમ જનતા આવી ખેડૂતોનાં સમર્થનમાં ખેડૂત વિરોધી કાળા કાયદાનો જડબેસલાક જાકારો આપ્યો હતો.

ત્યારે બીજી તરફ આંકલાવ નગર, આસોદાર એપીએમસી માર્કેટ યાર્ડ સહિત ગામડામાં લોકો-વહેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

  • Jignesh Patel, Anand

Related posts

વાસદ-તારાપુર ૪૮ કિ.મીના હાઈવેને આગામી એક માસમાં લોકાર્પિત કરાશે : નીતિન પટેલ

Charotar Sandesh

આણંદ જિલ્લાના નાગરિકોને કોરોના જાગૃતિ માટે શપથ લેવા જિલ્લા કલેકટર આર.જી.ગોહિલની હાર્દિક અપીલ…

Charotar Sandesh

કંપનીની મનમાની સામે દાવોલના રીક્ષાચાલકનો ગધેડા સાથે રીક્ષા ખેંચાવી અનોખો વિરોધ

Charotar Sandesh