Charotar Sandesh
ઈન્ડિયા

લૉકડાઉનથી થયુ ૨.૭ લાખ કરોડનુ નુકશાન : જીડીપી -૪.૫ ટકાએ પહોંચશે : આરબીઆઇનો રિપોર્ટ

ન્યુ દિલ્હી : રિઝર્વ બેંકે પોતાના આકલન અને સંભાવનાઓમાં કહ્યુ છે કે કોવિડ-૧૯ મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખરાબ રીતે તોડી દીધી છે. ભવિષ્યમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આકાર એ વાત પર નિર્ભર કરશે કે આ મહામારીનો ફેલાવ કેવો રહે છે. આ મહામારી ક્યાં સુધી રહે છે અને ક્યાં સુધી આના ઈલાજની રસી આવે છે. કેન્દ્રીય બેંકનુ આકલન અને સંભાવનાઓ ૨૦૧૯-૨૦ના વાર્ષિક રિપોર્ટનો ભાગ છે.

આરબીઆઈના એક રિપોર્ટ મુજબ લૉકડાઉનથી ૨.૭ લાખ કરોડનુ નુકશાન થયુ છે. એવામાં આ નુકશાનથી દેશની જીડીપી માઈનસ ૪.૫ ટકા પહોંચવાનુ અનુમાન છે.

Related posts

7મીથી પ્રિયંકા બે દિવસ પ્રયાગરાજની મુલાકાતે : ઉમેદવારો પાસેથી પરાજયનું કારણ જાણશે…

Charotar Sandesh

૧ માર્ચથી બધી લોટરી પર ૨૮%ના સમાનદરે લાગશે જીએસટી…

Charotar Sandesh

ચારા કૌભાંડ કેસમાં બિહાર પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદને ૩૨ વર્ષની સજા ૧.૬૫ કરોડનો દંડ ફટકાર્યો

Charotar Sandesh