Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જીલ્લાની પાંચ બેઠક ગુમાવનાર કોંગ્રેસનો EVM મશીન હેકીંગ કર્યાનો આક્ષેપ

વિધાનસભા બેઠક

વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ આપેક્ષો શરૂ થયા

આણંદ : રાજ્ય વિધાનસભા જંગની આણંદની સાત બેઠક પર ગતરોજના મતગણતરી પૂર્ણ થયાબાદ જીલ્લાની સાત પૈકી પાંચ બેઠક પર કોન્ગ્રેસ નો પરાજય થતાં EVM હેકિંગ થયાની આશંકા સાથે બળાપો વ્યક્ત કરવામાં આવેલ છે.

જીલ્લાની પાચ બેઠક ગુમાવતા કોન્ગીનો ઇવીએમ હેકીગ કર્યાનો બળાપો

પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય વિધાનસભા ના યોજાયેલ જંગ અંતર્ગત ગતરોજના આણંદની સાત વિધાનસભા બેઠક ની મતગણતરી પૂર્ણ થયાબાદ જીલ્લાની સાત પૈકી પાંચ બેઠક પર તે પણ આણંદની વિક્રમ લીડ ૪૧હજાર સાથે અન્ય બેઠક પર દશથી ત્રીસ હજાર મતથી ભાજપના ઉમેદવાર ની જીત થતાં બેદાયકા બાદ ભાજપે કોન્ગ્રેસ ના ગઢમાં ગાબડું પાડવા ઉપરાંત આઝાદી બાદ પ્રથમ વખત બોરસદ બેઠક હાથમાંથી સરકી જતાં કોન્ગ્રેસ દ્વારા તમામ હારેલ બેઠક ની સમીક્ષા કૉબાદ પોતાની વોટબેંક ગણાતા વિસ્તારમાં પણ નજીવા મત મળતા ઇવીએમ હેકિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા સાથે બળાપો વ્યક્ત કરવામાં આવતા સવાલો ઉભા થયા છે.

Other News : આણંદમાં ભાજપના વિજય સાથે સિવિલ હોસ્પિટલનો મુદ્દો ચર્ચામાં : પ્રશ્ન ઉકેલાય તેવી તેવી લોકોને આશા

Related posts

બોરીયા ગામમાં ગૌચર સરકારી જમીન બ્લોક નં – ૧૯૦ માં થયેલ બાંધકામ દૂર કરવા ફરિયાદ

Charotar Sandesh

ઇસ્ટ આફ્રિકાની ધરતી પર નિર્માણ થનારું વડતાલ તાબાનું પ્રથમ સ્વામિનારાયણ મંદિર…

Charotar Sandesh

ખંભાત દરિયા કિનારાના 15 ગામો હાઇ એલર્ટ જાહેર કરાયા…!! જાણો…

Charotar Sandesh