Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : કોવેક્સીનના બુસ્ટરડોઝ આપવાનું શરૂ : ર દિવસમાં માત્ર પ૪૦ લોકોએ પ્રિકોશન ડોઝ લીધા

કોવેક્સીનના બુસ્ટરડોઝ

આણંદ : ચીન સહિત વિશ્વમાં વધતા જતા કોરોના કેસોને લઈ એક તરફ ભારતમાં પણ ચિંતાનું વાતાવરણ છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાતમાં ઘાતક મનાતા બી-૧.પ અમેરિકન ઓમિક્રોન વેરઅન્ટનો પ્રથમ પોઝિટીવ કેસ મળી આવતા જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ રહ્યું છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી બુસ્ટરડોઝ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બે દિવસ દરમ્યાન ૫૪૦ લોકોને કોવેક્સિનનો બુસ્ટ ડોઝ અપાયા છે

આણંદ જિલ્લામાં કોરોનાના એકપણ સક્રિય કેસ નથી, આરટીપીસીઆર અને એન્ટીજન કરાયેલા ટેસ્ટ નેગેટિવ આપ્યા છે, જો કે અમેરિકાથી આવેલ એક ખંભાતના ૬૭ વર્ષિય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે, આ મહિલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ શારીરીક અશક્તિ લાગતા તેમનો રિપાર્ટ કરાવ્યો હતો, જેમાં બી-૧.પ વેરીઅન્ટથી સંક્રમિત હોવાનું ખુલવા પામ્યું હતું.

Other News : આણંદ જિલ્લામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું અંદરખાને વેચાણ : વધુ ૩૩પ ફિરકાઓ ઝડપાયા

Related posts

અમેરિકામાં આણંદના યુવકની લૂંટના ઇરાદેથી હત્યા : ચકચાર મચી…

Charotar Sandesh

આણંદ : સંભવિત વાવાઝોડા “તૌકતે” સામે તંત્રની સજ્જતા : કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

Charotar Sandesh

દિવાળી પર્વ પર રાજયભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

Charotar Sandesh