Charotar Sandesh
ગુજરાત

Loksabha Election Result 2024 : મતગણતરીની પ્રક્રિયા શરૂ, ગુજરાતમાં ૯.૪૫ વાગ્યા સુધીના જુઓ અપડેટ

લોકસભા ચૂંટણી

ગુજરાતમાં ગત ૭ મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું, ત્યારે આજે ૪ જૂનના રોજ મતગણતરીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે એક પછી એક અપડેટ સામે આવી રહ્યા છે. આ સાથે આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક ઉપર ચોંકાવનારા પરિણામ આવી શકે છે.

સવારે ૯.૪૫ સુધીના અપડેટ જોઈએ તો…

  • ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ આગળ
  • રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલા આગળ
  • જામનગર બેઠક ઉપર પૂનમ માડમ પાછળ
  • વડોદરા બેઠક ઉપર હેમાંગ જોષી આગળ
  • આણંદથી ભાજપના મિતેશ પટેલ ૮૩૯૭ મતથી આગળ ચાલી રહ્યા છે
  • ખેડાથી દેવુસિંહ ચૌહાણ ૬૦૬૦૪ મતથી આગળ
  • પોરબંદરથી લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે
  • ખંભાત વિધાનસભા પેટાચુંટણી બેઠક ઉપરથી ભાજપ આગળ
  • નવસારી બેઠક ઉપર સી.આર.પાટીલ આગળ
  • કચ્છ બેઠક પર વિનોદ ચાવડા આગળ
  • બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર આગળ
  • જૂનાગઢથી કોંગ્રેસ ૧૬૮૪૦ મતથી આગળ
  • વલસાડથી ભાજપ આગળ
  • સુરેન્દ્રનગરથી ભાજપ આગળ
  • ભરૂચથી ભાજપ આગળ
  • પંચમહાલથી ભાજપ આગળ
  • દાહોદથી ભાજપ આગળ
  • અમદાવાદ ઈસ્ટ-વેસ્ટથી ભાજપ આગળ
  • અમરેલીથી ભાજપ આગળ

Related posts

વડાપ્રધાન મોદી આ તારીખે વડોદરામાં રોડ શો કરશે : સભામાં ૫ લાખ મેદનીનો લક્ષ્યાંક

Charotar Sandesh

હાડ થિજાવતી ઠંડીમાં ૧૪૮૮ સ્પર્ધકો ગિરનારને આંબશે…

Charotar Sandesh

રૂપાણી સરકારની અણઆવડતે ’ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે’ -કોંગ્રેસ

Charotar Sandesh