ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ : ડફેર આવ્યા હોવાની અફવાઓથી લોકો ભયભીત
ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને...