Charotar Sandesh
ગુજરાત

ગુજરાત કોંગ્રેસે પોતાના ૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ કોણે અપાઈ ટિકીટ

ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચુંટણીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે, જેને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ દીધી છે. આજે ગુજરાત કોંગ્રેસે દિલ્હીમાં હાઈકમાન્ડની બેઠક બાદ પોતાના ૪૩ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મહત્ત્વનું છે કે, આ યાદીમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકનું નામ પણ સામેલ કરાયું છે.

  • ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
    અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
    ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
    ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
  • હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
  • ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
  • ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
  • ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
  • એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
    કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
    અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
    દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
    રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
  • ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
    ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
    લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
    સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
    સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
    રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
    જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
    જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
    પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
    કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
    માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
    મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
    નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
    મોરવા હડફથી સ્નેહલતા ખાંટ

Other News : આમ આદમી પાર્ટીના CMનો ચહેરો ઈસુદાન ગઢવી રહેશે : કેજરીવાલે કહ્યું હવે ગુજરાતમાં મોટું પરિવર્તન આવશે

Related posts

૬ વર્ષની ઉંમર પૂર્ણ થતી હશે તેવા બાળકોને જ ધો.૧ માં મળશે પ્રવેશ…

Charotar Sandesh

રાજ્યની તમામ શાળામાં ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓની ૧૯ માર્ચથી પરીક્ષા યોજાશે…

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ…

Charotar Sandesh