Charotar Sandesh
ટ્રેન્ડીંગ સ્પોર્ટ્સ

IPL 2024 હરાજીમાં ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, TOP 5 મોંઘા ખેલાડીમાં એક ગુજરાતી

IPL 2024

IPL હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીના લિસ્ટમાં ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ ચોથા ક્રમે રહ્યો

પંજાબ કિંગ્સે તેને ૧૧.૭૫ કરોડમાં કરારબદ્ધ કર્યો

Dubai : IPL ૨૦૨૪ માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આઈપીએલ-૨૦૨૪ના ઓક્શનમાં તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ૨૪.૭૫ કરોડ રૂપિયામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો છે. મિચેલ સ્ટાર્ક IPL Auction ના ઈતિહાસમાં સૌથી મોંઘા ભાવે વેચાનાર Player બની ગયો છે.

ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ

IPL ઓક્શનમાં પેટ કમિન્સને સનરાઇઝર્સે (SRH) ૨૦.૫૦ કરોડ રૂપિયા આપીને લીધો હતો. પરંતુ મિચેલ સ્ટાર્કે માત્ર ૩૦ મિનિટમાં પેટ કમિન્સનો Record તોડી દીધો છે.

Other News : IPL Auction 2024 : મિશેલ સ્ટાર્ક IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો

Related posts

સીએસકેએ રૈના અને હરભજનની આઈપીએલમાંથી હટવાને લઈને તોડ્યું મૌન…

Charotar Sandesh

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે મેચમાં પુજારા વાઈસ કેપ્ટન રહેશે

Charotar Sandesh

મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર…

Charotar Sandesh