Charotar Sandesh
ઈન્ડિયા ટિપ્સ અને કરામત

હવે તમે વોટ્‌સએપમાં મેસેજ એડિટ કરી શકશો, આ રીતે કામ કરશે ફીચર, જુઓ

મેસેજ Edit

સોશિયલ મિડીયામાં સૌથી વધુ ઉપરાતી એપ્લિકેશન એટલે Whatsappમાં હવે વધુ એક સુવિધા ઉપલબ્ધ થશે, જેમાં એડિટ મેસેજ ફીચર્સની મદદથી મેસેજ સેન્ડ કર્યા પછી તેમાં સુધારો-વધારો કરી શકશે, જો કે આ સુવિધા હાલમાં ડેવલોપ મોડમાં છે.

Whatsappમાં સંદેશ મોકલ્યા કર્યા પછી તેમાં ભૂલ રહેતી ત્યારે તેને ડીલિટ કરવો પડતો હતો, હવે તેવું નહીં રહે…

નવા ફીચર્સ મેસેજ એડિટની વાત કરીએ, તો Whatsappમાં યુઝર્સ તેમના મોકલેલ મેસેજને એડિટ કરી શકશે, જો કે, મેસેજ મેળવનાર યુઝર્સને મેસેજ Edit કરવાની માહિતી મળશે, આ ફીચરમાં યુઝર્સને ૧પ મિનિટ જ મેસેજમાં સુધારો કરવાની ફેસીલીટી મળશે, જે બાદ ૧પ મિનિટ પછી સંદેશ Edit કરી શકાશે નહીં.

Other News : ICICI બેન્કમાંથી બોલું છું કહી ઓટીપી મેળવી ૧.૨૫ લાખની ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ, જુઓ બનાવ

Related posts

આશાનું કિરણ : ૯૯ વર્ષના દાદીએ કોરાનાને હરાવ્યો…

Charotar Sandesh

નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા સર્જાયો ટ્રાફિકજામ…

Charotar Sandesh

દેશના ૭૧માં ગણતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી : દિલ્હીના રાજપથ પર પરેડમાં જોવા મળી…

Charotar Sandesh