Charotar Sandesh
સ્પોર્ટ્સ

એશિયમ ગેમ્સમાં પારુલ ચૌધરીએ રચ્યો ઈતિહાસ, ૫૦૦૦ મીટર રેસમાં ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સ

ન્યુ દિલ્હી : Chinaના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ ૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સનો આજે ૧૦મો દિવસ છે. આ દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો છે. ચીનમાં યોજાઈ રહેલી Asian Gamesમાં ભારત ઈતિહાસ રચી રહ્યું છે.

India એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. Parul Chaudhary એ ૫૦૦૦ મીટર દોડમાં Gold Medal જીત્યો હતો. આ રીતે ભારતના મેડલની સંખ્યા ૬૪ પર પહોંચી ગઈ છે.

અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ ૧૪ ગોલ્ડ મેડલ જીત્યા છે

Asian Game 2023 માં મેડલ ટેલીમાં ભારત ચોથા ક્રમે છે. અત્યાર સુધીમાં ભારત ૧૪ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૬૩ બ્રોન્ઝ મેડલ સાથે ૬૪ મેડલ જીત્યું છે. Chine પ્રથમ ક્રમે છે, તેણે ૧૫૬ Gold, ૮૫ Silver અને ૪૩ Bronze Medal જીત્યા છે, China ના કુલ મેડલની સંખ્યા ૨૮૪ છે. બીજા ક્રમે રહેલા જાપાને ૧૨૭ મેડલ જીત્યા છે. જાપાને ૩૩ ગોલ્ડ, ૪૫ સિલ્વર અને ૪૯ Bronze Medal જીત્યા છે. કોરિયા ૧૩૭ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. Corea એ ૩૨ ગોલ્ડ, ૪૨ સિલ્વર અને ૬૩ Bronze Medal જીત્યા છે.

Other News : ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે ? હવામાન વિભાગે આપી આ માહિતી

Related posts

ધોનીની જર્સી ભેટ વાળી તસવીરોથી આઈપીએલ માંથી નિવૃતિની અટકળો તેજ…

Charotar Sandesh

નીતા અંબાણી FSDL અંડર-૧૭ વિમેન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરશે…

Charotar Sandesh

કોરોના કારણે આગામી ૫-૬ મહિના સુધી ક્રિકેટ અને અન્ય રમત શક્ય નથીઃ કપિલ દેવ

Charotar Sandesh