Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

વડતાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી : જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા

સ્ટેટ મોનીટરીંગ સેલ

નડિયાદ : ચકલાસી પોલીસ સ્ટેશન તાબાના વડતાલમાં નવીનગરી સહિત ખંભાતી ચાલી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો હતો, જેમાં જુગાર રમતાં ૧૩ શખ્સોને સ્થળ ઉપરથી ઝડપી પાડેલ, સદર સ્થળે માણસો બોલાવી જુગાર રમાડતા મુખ્ય શખ્સ ભીખા મણિલાલ પરમાર અને નંદાબેન પરમારની પોલીસે અટકાયત કરી છે.

આ કેસમાં સ્થાનિક પોલિસ ઉંઘતી ઝડપાઈ છે કે શું ?

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.બી.પ્રજાપતિએ સ્ટાફ સાથે વડતાલમાં રેઈડ પાડેલ, દરમ્યાન ખુલ્લા મેદાનમાં જુગાર રમતા-રમાડતા મેઈન આરોપી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી કિંમત રૂ.૧૯,૨૭૦,૦૮ તેમજ મોબાઇલ કિંમત કુલ રૂ.૨૩,૨૭૦ મુદ્દામાલ ઝપ્ત કરી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Other News : આણંદ RTO દ્વારા બેદરકારી દાખવનાર વાહનચાલકો સામે લાલ આંખ : ૬ લોકોના લાયસન્સ રદ્દ કરાયા

Related posts

આણંદની નિધી ચૌહાણે થાઈબોક્સિંગમાં ગોલ્ડ જીત્યો

Charotar Sandesh

આણંદમાં ૨ બાયોડિઝલ પંપ પરથી ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો સીઝ કરી યુનિટ સીલ કરવામાં આવ્યા…

Charotar Sandesh

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળનાર આણંદ સાંસદ સહિત ૪ વ્યક્તિઓ સેલ્ફ હોમ ક્વોરન્ટાઈન…

Charotar Sandesh