Charotar Sandesh
ગુજરાત

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂા. 5000 કરોડ ફાળવાયા…

નવી દિલ્હી : રેલવે બોર્ડ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂા.5000 કરોડની ફાળવણી કરી છે. રેલવેએ 2020-21 માટે જે વિકાસ કામોની પીંક બુક રીલીજ કરી છે તેમાં આ માહિતી આપવામાં આવી છે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેકટ મુદે મહારાષ્ટ્રની ઠાકરે સરકારે વિવાદ છેડયો છે. ગુજરાતમાં જમીન હસ્તાંતરણનું મોટાભાગનું કામ થઈ ગયું છે.

Related posts

આજથી અમૂલ ડેરીની આ પ્રોડક્ટ થઈ મોંઘી : પ ટકા જીએસટીની અસર, જુઓ વિગત

Charotar Sandesh

એલઆરડી ભરતીને લઈ છોટાઉદેપુર બંધ, આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા…

Charotar Sandesh

વાલીઓને દાઝ્યા પર ડામ, ધો-1થી 12ના પાઠ્ય પુસ્તકોના ભાવમાં વધારો…જાણો ભાવ…

Charotar Sandesh