Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળતા શ્રી મનોજ દક્ષિણી…

આણંદ : આણંદ જિલ્‍લા કલેકટર તરીકે નવનિયુકત શ્રી મનોજ દક્ષિણીએ આજે પોતાનો પદભાર સંભાળી લીધો છે. શ્રી મનોજ દક્ષિણીએ તેમનો પદભાર સંભાળતા જિલ્‍લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને આવકાર્યા હતા.

કલેકટર તરીકેનો પદભાર સંભાળનાર શ્રી મનોજ દક્ષિણી આ અગાઉ મહેસાણા ખાતે જિલ્‍લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત હતા. જયાં તેઓએ પોતાની કામગીરીથી લોકચાહના પ્રાપ્‍ત કરી હતી.

Related posts

મહિલાઓ પર વધી રહેલ બળાત્કાર-દુષ્કર્મો બાબતે આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ…

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના કેજી વિભાગમાં સમર કેમ્પની શરૂઆત કરાઈ

Charotar Sandesh

૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જયંતિ નિમિત્તે ઉમરેઠ ખાતેથી ૫૦ કારની રેલી અમદાવાદ જવા નીકળી

Charotar Sandesh