Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા નાગરિકોના પ્રશ્નો સાંભળવા વેબસાઈટ લોન્ચ કરાઈ…

આણંદ : આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલની વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેષભાઈ પટેલ તથા જિલ્લા ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

આ વેબસાઈટ થકી જિલ્લાના નાગરિકો પોતાની સમસ્યાઓ સીધા જ સાંસદ મિતેષભાઈ પટેલ સુધી પહોંચાડી શકશે.

  • Jignesh Patel, Anand

Related posts

ખંભાતમાં અંજપાભરી શાંતિ વચ્ચે પોલીસની ચાંપતી નજર : મૃતકની સ્મશાનયાત્રા નીકળી

Charotar Sandesh

આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો માટે ૬૫ ફોર્મ ઉપડ્યા પરંતુ ભરાયા એકપણ નહીં !

Charotar Sandesh

વડતાલ સંપ્રદાયમાં ઐતિહાસિક ઘટના : સરધારના નિત્યસ્વરૂપ સ્વામીના ૫૫ પાર્ષદોએ ભાગવતી દિક્ષાગ્રહણ કરી…

Charotar Sandesh