Charotar Sandesh
ગુજરાત

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન : 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા…

48 કલાકમાં કનોડિયા ભાઈઓની દુનિયામાંથી વિદાય…

દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું આજરોજ વહેલી સવારે 9 વાગ્યાની આસપાસ નિધન થયું છે. 77 વર્ષની વયે નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા.

ઉલ્લેખનીય છે બે દિવસ પહેલા જ મોટા ભાઇ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. બંને ભાઇઓએ આખી જીંદગી સાથે રહ્યાં અને સાથે કામ કર્યું. બે દિવસના સમયગાળામાં બંને ભાઇનું થયું.

ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતુ.

Related posts

આઈપીએલ ૨૦૨૨ના પ્લે ઓફ મુકાબલા અમદાવાદ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના

Charotar Sandesh

ફાયર સેફ્ટીનું એનઓસી ધરાવતા ક્લાસીસ ચાલુ કરી શકાશે : પોલિસ કમિશનર

Charotar Sandesh

ગુજરાતમાં પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર ઓગસ્ટ માસમાં નવ દિવસ ઊજવણી કરશે

Charotar Sandesh