Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચરોતરના અડાસ ગામના પનોતા પુત્રએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું…

મૂળ અડાસના દીપ પરીખને અમેરિકી સરકાર દ્વારા અમેરિકા એરપોર્ટ ઓથોરિટીના ઇમિગ્રેશન પોલીસ ડિપાર્ટમેન્ટમાં નિયુક્તિ આપવામાં આવી…

મૂળ અડાસના અને વર્ષોથી અમેરિકાના ન્યૂજર્સીમાં વસવાટ કરતા વેપારી પુત્ર નવીનચન્દ્ર સાંકળચંદ પરીખ ના પુત્ર દીપ પરીખને અમેરિકી સરકાર દ્વારા અમેરિકા એરપોર્ટ ઓથોરિટી ના ઇમિગ્રેશન પોલીસ ડિપાર્ટમેન્ટમાં નિયુક્તિ આપવામાં આવી છે અને આ કોરોના મહામારીમાં જે સૌથી વધારે પ્રભાવિત છે એ દેશના એરપોર્ટ પર પોતે 24 કલાક ફરજ બજાવી ને દેશ પ્રત્યેનું રુણ ચૂકવી રહિયા છે.

આ સાથે જ તેમને માતૃભૂમિ અડાસ અને ભારત નું વિશ્વ ફલકે નામ રોશન કરીયું છે, દીપ પરીખ નો જન્મ અડાસમાં થયો હતો પાછળ થી માતા-પિતા સાથે અમેરિકાના ન્યૂજર્સીમાંમાં સ્થાયી થયેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ જિલ્લામાં કોરોના વાયરસ સામે તંત્ર એકશન મોડમાં પણ જનજાગૃતિ અનિવાર્ય…

Charotar Sandesh

આખરે આણંદ શહેરને મળશે સિવિલ હોસ્પિટલ : સાર્વજનિક વ્યાયામ મંદિરવાળી જગ્યા ફાળવવામાં આવી…

Charotar Sandesh

‘વર્લ્ડ નો ટોબેકો ડે’ : સિગારેટના મોડલને ફાંસી આપી વ્યસન છોડવા સંદેશો અપાયો

Charotar Sandesh