Charotar Sandesh
ઈન્ડિયા

ફેસ માસ્ક પ્રોડ્‌ક્શનમાં ભારત સરપ્લસ, હવે નિકાસને મંજૂરી આપવા માગ…

ન્યુ દિલ્હી : કોરોના ફાટી નીકળ્યો ત્યારે દેશમાં કોઇ પ્રકારની તંગી ના સર્જાય તે માટે સરકારે ફેસ માસ્કની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા મહિને સરકારે કપાસ, રેશમ, ઊનના બનેલા નોન મેડિકલ અને નોન સર્જિકલ માસ્કની નિકાસને મંજૂરી આપી હતી.

ફેસ માસ્ક પ્રોડ્‌ક્શનમાં ભારત હવે સરપ્લસ હોવાથી નિકાસને મંજૂરી આપવા માટે ઉદ્યોગની માગ છે.
ભારતની સરપ્લસ ફેસ માસ્ક કેપેસિટી ઉત્પાદન ગૂંગળાવી રહી છે. મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ દ્વારા સરકારને નોન-એન ૯૫ માસ્કના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે માગ કરવામાં આવી છે જેથી તેમનો સ્ટોક ક્લિયર થાય અને સંપૂર્ણ ક્ષમતામાં ઉત્પાદન ફરીથી શરૂ કરવામાં મદદ મળે. કોરોના ફાટી નીકળ્યા બાદ ઉત્પાદકોએે ચહેરાના માસ્કના ઉત્પાદનમાં વધારો કરતા ભારત માસ્કના ઉત્પાદનમાં સરપ્લસ રાષ્ટ્ર બની ગયું છે.

Related posts

પરાઠા પર ૧૮ ટકા જીએસટી લાગુ કરાતા રાહુલ ગાંધી લાલઘૂમ : પીએમ મોદીને પુછ્યો સવાલ

Charotar Sandesh

દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી શરુ થશે કોરોના વેક્સીનેશન મિશન…

Charotar Sandesh

પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના બે અધિકારી લાપતા થતા ખળભળાટ…

Charotar Sandesh