Charotar Sandesh
વર્લ્ડ

યુ.કે.માં સ્ટડી વિઝા મેળવતા ભારતીયોમાં 93 ટકાનો વધારો…

2019 ની સાલમાં 37500 ભારતીય યુવાનોએ સ્ટુડન્ટ વિઝા લીધા : વર્ક વિઝા મેળવવામાં પણ ભારતીયો અવ્વલ નંબરે…

ભારતીય પ્રવાસીઓ માટે પણ યુ.કે.હોટ ફેવરિટ : 515000 ભારતીયોએ ગયા વર્ષે યુ.કે.ના પ્રવાસનો આનંદ માણ્યો…

લંડન : ભારતના નાગરિકો માટે યુ.કે.હોટ ફેવરિટ બની રહ્યું છે. યુ.કે.ઇમિગ્રેશન વિભાગે ગઈકાલ 27 ફેબ્રુઆરીના રોજ જાહેર કરેલા અહેવાલ મુજબ 2019 ની સાલમાં સ્ટુડન્ટ વિઝા મેળવનાર ભારતીયોની સંખ્યામાં 93 ટકાનો વધારો નોંધાયો છે. જે સંખ્યા 2019 ની સાલમાં 37500 થઇ છે. વર્ક વિઝા મેળવવામાં પણ ભારતીયો અવ્વલ નંબરે છે. જેમણે વિદેશી કુશળ કામદારોને અપાયેલા કુલ વિઝામાં 50 ટકા ઉપર હિસ્સો મેળવ્યો છે, ઉપરાંત ભારતીય પ્રવાસીઓ માટે પણ યુ.કે.હોટ ફેવરિટ બન્યું છે. જે મુજબ 2019 ની સાલમાં 515000 ભારતીયોએ યુ.કે.ના પ્રવાસનો આનંદ માણ્યો હતો.

Related posts

ભારત-ચીન બૉર્ડર પર સ્થિતિ ખરાબ, અમે મદદ માટે તૈયાર : ટ્રમ્પ

Charotar Sandesh

અયોધ્યામાં રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન તથા મુસ્લિમ અમેરિકન ગૃપએ વધાવ્યો…

Charotar Sandesh

બાઇડેન સરકારનો મોટો નિર્ણય : એચ-૧બી વિઝા પોલિસીમાં જૂના નિયમો અમલી બનશેે…

Charotar Sandesh