Charotar Sandesh
મધ્ય ગુજરાત

લઘુમતી સમાજને મકાનો ફાળવાતા ભાયલી ગામ પાસેની ૧૦૦થી વધુ સોસાયટીના રહીશોએ વિરોધ નોધાવ્યો…

વડોદરા : દર્ભાવતી(ડભોઈ) મતવિસ્તારમાં લઘુમતી સમાજને મકાનો ફાળવતા ભાયલી ગામ પાસે આવેલ મૅડ્રીટ કાઉન્ટી અને બીજી ૧૦૦ જેટલી સોસાયટીના રહીશોએ વિરોધ નોધાવ્યો હતો.

ડભોઈ મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) એ બેઠક યોજી મુલાકાત લીધી…

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્તારમાં મકાનો લઘુમતી સમાજને ફાળવતા સ્થાનિક નાગરિકોએ વિરોધ કર્યો હોવાથી ડભોઈ મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) એ બેઠક યોજી મુલાકાત લીધી હતી. અને તંત્ર તાત્કાલિકના ધોરણે પગલાં લેશે તેની બાંહેધરી આપી હતી. આ બેઠકમાં જીગાભાઈ, દર્પણ પટેલ, જગદીશ ઠક્કર સહિત્‌ રહીશો હાજર રહ્યા હતા.

  • Ravi Patel, Vadodara

Related posts

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ૬૨૮ કેસો શંકાસ્પદ જણાયા, કડક સુચના અપાઈ

Charotar Sandesh

સાવલીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર…

Charotar Sandesh

વડોદરામાં ૬૦ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ખંડણીખોરને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો…

Charotar Sandesh