Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીની જનતાને અપીલ : લોકડાઉનનું ગંભીરતાથી પાલન કરો…

દેશમાં લોકોએ જનતા કરફયુ પછી ‘ઉત્સવ’ ચાલુ કરતા વડાપ્રધાન નારાજ: રાજયોને તાકીદ

નવી દિલ્હી : દેશમાં ગઈકાલના 14 કલાકના જનતા કરફયુની સફળતા બાદ પણ કોરોના સામેના મુખ્ય જંગમાં અડધાથી વધુ દેશમાં લોકડાઉન કરાયું છે પણ દેશના લોકો તેને ગંભીરતાથી લેતા નથી તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને લોકોને ચેતવણી આપી છે.

ગઈકાલના જનતા કરફયુ અને થાળી-નાદ બાદ દેશમાં જે રીતે લોકો ઉજવણી જેવી સ્થિતિ બની હતી તેના પર મોદીએ કહ્યું કે લોકડાઉનને ગંભીરતાથી લેવાની જરૂર છે. મહેરબાની કરીને તેઓ ખુદનો અને પરિવારનો બચાવ કરવાની જરૂર છે. જે કઈ સરકારી આદેશ આપે તેનું ગંભીરતાથી પાલન થાય તે જરૂરી છે અને રાજય સરકારોને પણ મારી અપીલ છે કે તે કાનૂન અને નિયમોનું ચૂસ્તપણે પાલન કરાશે.

Related posts

સુનીલ ગાવસ્કર જેટલી સદી તેટલાં બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવશે

Charotar Sandesh

‘મોદી ખાતામાં ૧૫ લાખ મોકલી રહ્યા છે…’ મેસેજ વાયરલ થતા બેંકોની બહાર લાઈનો…!

Charotar Sandesh

મોદી જન્મથી ઓબીસી હોત તો આરએસએસ ક્્યારેય પીએમ ના બનવા દેતઃ માયાવતી

Charotar Sandesh