Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વલ્લભ વિદ્યાનગર ખાતે વિવિધ બુથ પર ભાજપાના આગેવાનોએ રૂબરૂ મુલાકાત લીધી…

આણંદ : ૧૩/૧૨/૨૦ રવિવારના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત વલ્લભ વિદ્યાનગર ખાતે વિવિધ બુથ પર રૂબરૂ મુલાકાત કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા ભાજપા ના આગેવાનો દ્વારા કરવામાં આવી.

જેમાં પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ(સાથી), આણંદ જિલ્લા મહામંત્રી નીરવભાઈ અમીન વિદ્યાનગર પાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ (બાબાકાકા), પાલિકા પ્રમુખ પ્રકાશભાઈ માછી, શહેર મહામંત્રી તેજસભાઈ, સમીરભાઈ, નિલેશભાઈ, યુવા મોરચાના જીગરભાઈ, સોનલબેન, રાખીબેન, જીતુકાકા, બળવંતભાઈ તથા અન્ય સ્થાનિક નગર સેવસકો તથા સંગઠનના મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

અમદાવાદ મુકામે અંબિકા એન્જીનીયરીંગ તૈયાર થયેલ વિરાટ ધ્વજદંડની પૂજન વિધિમાં સંતો મહંતોની ઉપસ્થિતિ

Charotar Sandesh

હાય..રે… બેરોજગારી…! ઈન્ટરવ્યૂમાં ૨૭૦ જગ્યા માટે ૩ હજાર એન્જિનિયરો ઉમટી પડ્યા…

Charotar Sandesh

વડતાલધામમાં શ્રીસ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની દબદબાભેર ઉજવણી

Charotar Sandesh