Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વાસદમાં કન્યા શાળા ખાતે વિકાસ કામોનું ખાતમુર્હુત જિલ્લા પંચાયત સભ્ય ગૌરાંગ પટેલના હસ્તે કરાયું…

આણંદ : જિલ્લાના વાસદ ગામે કન્યા શાળામાં જીલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટના રૂ. ૧,૮૦,૦૦૦ શેડ માટે તથા બ્લોક પેવીંગ માટે રૂ. ૨,૦૦,૦૦૦ની ગ્રાન્ટના કામો મંજુર થતા જેનું ખાતમુહૂર્ત જીલ્લા પંચાયતનાં સભ્યશ્રી ગૌરાંગભાઈ પટેલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે પૂર્વ સરપંચ દિનશા પટેલ સહિત વાસદ ગ્રામ પંચાયતના સભ્યો તથા ઞામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

વલ્લભ વિદ્યાનગર ખાતે વિવિધ બુથ પર ભાજપાના આગેવાનોએ રૂબરૂ મુલાકાત લીધી…

Charotar Sandesh

રોટરી ક્લબ આણંદ દ્વારા બોરસદ ચોકડી ખાતે સ્લમ વિસ્તારમાં કોરોના સેફ્ટી કીટનું વિતરણ કરાયું…

Charotar Sandesh

કેન્દ્ર સરકારે વિદેશી ડેરીના માર્ગ મોકળા કરતા દેશનો ડેરી ઉદ્યોગ અસલામત બનશે…!?

Charotar Sandesh