Charotar Sandesh
ગુજરાત

વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઘેડ પંથકમાં પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે…

અમદાવાદ : વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઘેડ પંથકમાં પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે.જે અંતર્ગત તેમણે વંથલી તાલુકાના ટીનમસ ગામની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી તેમજ અન્ય કોંગી નેતાઓએ ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા જાણી.
પરેશ ધાનાણીની સાથે ધારાસભ્ય પુંજાભાઇ વંશ, બાબુભાઇ વાંઝા અને ભીખાભાઇ જોશી તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા.

Related posts

બૂલેટ ટ્રેનના અસરગ્રસ્ત તમામ ૨૮ ગામમાં વળતરની સરકારી ઓફર ખેડૂતોએ નકારી…

Charotar Sandesh

રાજ્યમાં ૭.૩૫ લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ, અમદાવાદમાં સૌથી વધુ…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર ખાતે સ્વ.કેશુબાપાના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી….

Charotar Sandesh